શોધખોળ કરો

યુવતી સોફા પર સૂતી હતી ને યુવક ઘૂસીને કરવા લાગ્યો ગંદી હરકત પછી શું થયું? જાણીને ચોંકી જશો

શખ્સ PGમાં ઘૂસીને યુવતીના શરીરના છાતીના ભાગે હાથ ફેરવીને તેની સામે જ માસ્ટરબેટ કરતો જોવા મળ્યો છે. આ બધું કર્યા બાદ આ શખ્સ આરામથી બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે.

યુવતી સોફા પર સૂતી હતી ને યુવક ઘૂસીને કરવા લાગ્યો ગંદી હરકત પછી શું થયું? જાણીને ચોંકી જશો અમદાવાદ: અડધી રાતે અમદાવાદમાં એક શખ્સ પેઈંગ ગેસ્ટમાં ઘૂસીને યુવતીની છેડતી કરી રહ્યો હતો. શખ્સની આ કરતૂતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, શખ્સ PGમાં ઘૂસીને યુવતીના શરીરના છાતીના ભાગે હાથ ફેરવીને તેની સામે જ માસ્ટરબેટ કરતો જોવા મળ્યો છે. આ બધું કર્યા બાદ આ શખ્સ આરામથી બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. 14 જૂને રાત્રે એક શખ્સ PGમાં ધાબા પરથી ઘરમાં ઘૂસતો જોવા મળ્યો છે. પીળા કલરની ટી-શર્ટ અને જીન્સ પહેરેલો આ શખ્સ ત્રીજા માળ પર પહોંચીને ઘરમાં અંદર ઘૂસે છે તેણે ચેક કર્યું કે, કોઈ તેને જોઈ રહ્યું તો નથી ને, ત્યાર બાદ તે શખ્સ સોફા પર ઊંઘી રહેલી યુવતીને વાંધાજનક અડપલા કરવાના શરૂ કરી દીધાં હતાં. શખ્સે જોયું કે યુવતી ઊંઘમાં છે તો તેણે રૂમનો દરવાજો થોડો બંધ કરી દીધો ત્યાર પછી શરીરના ભાગે અડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં દરવાજો બંધ કર્યા બાદ શખ્સે યુવતીની સામે ઉભા રહીને માસ્ટરબેટ કરવાનું શરૂ કરી દીધું હતું. બીજા રૂમમાંથી અન્ય યુવતી આ શખ્સને જોઈ જતાં તેમે બૂમાબૂમ કરીને પકડવાની કોશિષ કરી હતી જોકે આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો અને બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ મહિલા આયોગે કમિશનર પાસે આ બનાવ અંગેનો રિપોર્ટ માગ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget