શોધખોળ કરો

1 ચેઇન અને બાઇક સાથે ચેઇન સ્નેચર ઝડપાયો, આરોપીએ 5 ગુનાને અંજામ આપ્યાનો કર્યો સ્વીકાર

અમદાવાદઃ શહેરમાં વધતા ચેઇન સ્નેચિંગના બનાવોના પગલે ક્રાઇમ બ્રાંચ દ્વારા 1 રીઢા ચેઈન સ્નેચર મહમદ આરીફ ઉર્ફે કાલીયાની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી પોલીસે એક ચેઇન અને એક બાઇક કબ્જે કર્યા છે. આરોપીની પૂછપરછ દરમિયાન 5 ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યા હોવાનું સ્વીકાર્યું હતું. આરોપી અગાઉ પણ ચેઇન સ્નેચિંગના ગુનાઓ કરી ચુક્યો છે. અગાઉ પણ સીબીઆઇ અધિકારી બનીને લૂંટ ચાલવાના ગુનામાં પણ ઝડપાઇ ચુક્યો છે હાલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં હાલ દિવાળીની તહેવારની તૈયારી ચાલી રહી છે. તે જોતા રાજ્યમાં અસામાજીક તત્વો સક્રિય થયા છે. મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ બનાવીને લૂંટને કરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ આવા રીઢા ગુનેગારોને ઝડપી પાડવા માટે કમર કસી લધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

Embed widget