શોધખોળ કરો

અમદાવાદમાં કાલથી ઠંડીનો ચમકારો વધશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

અમદાવાદ શહેરમાં આવતીકાલથી ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર: અમદાવાદ શહેરમાં આવતીકાલથી ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ઠંડીનો પારો 16.7 ડિગ્રી નોંધાયો છે. જયારે અમદાવાદમાં 28થી 30 ડિસેમ્બર સુધી તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરાઇ છે. નલિયાનું લઘુતમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. એક દિવસના વિરામ બાદ નલિયામાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. ભુજનું તાપમાન 14.7 ડીગ્રી, કંડલા 13.6, કંડલાનું 14.6 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યભરમાં 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોરદાર રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. હવામાન વિભાગે 28 અને 29 તારીખે રાજયમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને સુરેન્દ્રનગર, કચ્છ અને રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Embed widget