શોધખોળ કરો

ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

ગુજરાતમાં ઠંડીની સીઝનનો અંતિમ તબક્કો શરૂ છે. ત્યારે ફરી એકવાર ઠંડીનો અહેસાસ થશે. આજથી 1 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.

અમદાવાદ: ગુજરાતમાં હાલ ઠંડીને લઈને વિરામ ચાલી રહ્યો છે જોકે સવાર અને રાતે ઠંડી લાગે છે અને બપોરે ગરમીના કારણે ગુજરાતમાં બીમારીઓ વધી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે. શુક્રવારથી 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેથી બપોરે ગરમી, જ્યારે સાંજ બાદ ઠંડી શરૂ થઈ જશે. ગુજરાતમાં ઠંડીની સીઝનનો અંતિમ તબક્કો શરૂ છે. ત્યારે ફરી એકવાર ઠંડીનો અહેસાસ થશે. આજથી 1 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. જોકે બપોરે ગરમીનો અહેસાસ થશે. જ્યારે દરિયામાં તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા સેવાઈ રહી છે. અરબી સમુદ્રમાં 45થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવા માટે માછીમારોને સૂચન કરવામાં આવ્યું છે. હાલ શિયાળાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો થશે. માર્ચ મહિનાથી ઉનાળાની ગરમીની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં ઉતર તરફથી પવન ફુંકાવવાના કારણે તાપમાન નીચું જવાનું હવામાન વિભાગનુ અનુમાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 

Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Embed widget