શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટી નિમણૂંક, જાણો કયા ચાર શહેર અને જિલ્લાના પ્રમુખો કરાયા જાહેર?
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોક ડાંગર અને ભાવનગર શહેર પ્રમુખ તરીકે પ્રકાશ વાઘાણીના નામની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસે 4 શહેર અને જિલ્લા પ્રમુખની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ અને ભાવનગર શહેર તેમજ મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોક ડાંગર અને ભાવનગર શહેર પ્રમુખ તરીકે પ્રકાશ વાઘાણીના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેન્દ્ર દરબાર અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનસુખ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈ કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આદેશથી બે શહેર અને બે જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement