શોધખોળ કરો

કોરોના વાયરસને લઈને અમદાવાદમાં કેવો છે માહોલ? તસવીરો જોઈને તમે પણ ઘરની બહાર નહીં નીકળો

ગુરુવારથી ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં 13 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સરકાર સહિત અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે.

ગુરુવારથી ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં 13 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સરકાર સહિત અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે. જેમાં અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં બે, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યાર સુધી પોઝિટિવ નોંધાયા છે. જોકે ચાર મોટા શહેરોમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસને પગલે ગુજરાત સરકારે મંત્રીઓને જવાબદારી સોંપી છે. કોરોના વાયરસને લઈને અમદાવાદમાં કેવો છે માહોલ? તસવીરો જોઈને તમે પણ ઘરની બહાર નહીં નીકળો ગુજરાત સરકાર દ્વારા મોટા મંદિરો, સ્કૂલ-કોલેજ સહિત તમામ વસ્તુ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે અમદાવાદની ઘણી તસવીરો સામે આવી છે કે હાલ અમદાવાદમાં કેવો માહોલ છે. અમદાવાદમાં એક દિવસ પહેલાં જ કરફ્યુ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસના ડરના પગલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. કોરોના વાયરસને લઈને અમદાવાદમાં કેવો છે માહોલ? તસવીરો જોઈને તમે પણ ઘરની બહાર નહીં નીકળો ગુજરાત સરકાર દ્વારા મોટા મંદિરો, સ્કૂલ-કોલેજ સહિત તમામ વસ્તુ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે અમદાવાદની ઘણી તસવીરો સામે આવી છે કે હાલ અમદાવાદમાં કેવો માહોલ છે. અમદાવાદમાં એક દિવસ પહેલાં જ કરફ્યુ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસના ડરના પગલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. કોરોના વાયરસને લઈને અમદાવાદમાં કેવો છે માહોલ? તસવીરો જોઈને તમે પણ ઘરની બહાર નહીં નીકળો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Embed widget