શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા જાણીતા ડોક્ટર્સ ભાજપમાં જોડાયા? જુઓ આ રહ્યું લિસ્ટ?
મંગળવારે સંગીત ક્ષેત્રના ગુજરાત પ્રસિદ્ધ કલાકારો ભાજપમાં જોડાયા હતા. પદ્મશ્રી મેળવેલા બે ડોક્ટરો સહિત 30થી વધારે ડોક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ગાંધીનગરઃ મંગળવારે સંગીત ક્ષેત્રના ગુજરાત પ્રસિદ્ધ કલાકારો ભાજપમાં જોડાયા હતા. જોકે હવે મેડિકલ ક્ષેત્રના પ્રસિદ્ધ ડોક્ટરો ગુજરાત ભાજપમાં જોડાઈ રહ્યાં છે. પદ્મશ્રી મેળવેલા બે ડોક્ટરો સહિત 30થી વધારે ડોક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખે ડો.તેજશ શાહ, ડો.સુધીર શાહ, ડો.અનિલ જૈન, ડો.કૌસ્તુભ પટેલ, ડોક્ટર નાગપાલ, ડો.અતુલ મુનશી, ડો.અનિરુદ્ધ શાહ સહિત 30થી વધારે ડોક્ટરોએ ભાજપનો ખેસ પહેલીને ભાજપમાં એન્ટ્રી કરી હતી નેતાઓએ ભાજપમાં આવકાર્યાં હતાં. અન્ય ડોક્ટરોની વાત કરીએ તો ડો સપન પંડ્યા, ડો.હેમંત પટેલ, ડો.ભરત પટેલ, ડો.રક્ષીત, ડો.જય કોઠારી, ડો.જગદીપ શાહે ભગવો ધારણ કર્યો છે.
આ ઉપરાંત બિપીન પટેલ, ડો કર્ણવ પંચાલ, ડો તેજસ પટેલ, ડો સમીર દાણી, ભાવેશ ઠક્કર, ડો મનદીપ શાહ ભાજપમા જોડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement