શોધખોળ કરો

દિવાળીના તહેવારમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર માટે ST વિભાગ 600 વધારાની બસો દોડાવાશે

અમદવાદઃ આવનારા દિવસોમાં તહેવારને જોતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ દ્વારા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં અમદવાદ રૂટ પરથી 500 બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી 26 થી 29 ઓક્ટોબર સુધી આ વધારાની બસો દોડાવવામાં આવશે. વધારાની બસોને લંબે હનુમાન રોડ, સેંટ્રલ બસસ્ટેન્ડ અને રામનગરથી ઉપડશે. વધારાની સૌરાષ્ટ્ર તરફની બસોનું ભાડું દોઢ ગણાથી વધારે વસુલવામાં આવશે. મુસાફરો એસટીની ઑનલાઇન અે એપ્સ દ્વારા ટિકિટનું બુકિંગ કરાવી શકાશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ દ્વારા દિવાળી નિમિત્તે ૬૦૦ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી પહેલા સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, મહુવા, તળાજા, ગારિયાધાર જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા, ઉંઝા, પાલનપુર, ડીસા, પાટણ, ધાનેરા તેમજ પંચમહાલના દાહોડ, ઝાલોદ, ગોધરા, બારિયા, લુણાવાડા, બોરવાઇ અને સંતરામપુર માટે એકસ્ટ્રા બસ દોડાવાશે. આ બસ ૨૬મીથી ૨૯મી સુધી દોડાવવામાં આવશે. એસટી દ્વારા એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસટી દ્વારા એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Embed widget