શોધખોળ કરો

અમદાવાદના ફેમસ રીલિફ રોડ પર મોબાઈલ માર્કેટમાં આગ, ધુમાડાના ગોટેગોટા નિકળ્યાં

અમદાવાદ: અમદાવાદના જાણીતા અને રિલીફ રોડ પર આવેલા મંગલમૂર્તિ કોમ્પલેક્ષના મોબાઈલ માર્કેટમાં ભીષણ આગની ઘટના બની હતી. ઘટનાને કારણે 4 જેટલા ફાઈટર ફાઈટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે આગને કારણે રીલિફ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. અમદાવાદના ફેમસ રીલિફ રોડ પર મોબાઈલ માર્કેટમાં આગ, ધુમાડાના ગોટેગોટા નિકળ્યાં આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રીલિફ રોડ પર આવેલા મંગલમૂર્તિ કોમ્પલેક્ષના મોબાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. મોબાઈલ માર્કેટના કોમ્પલેક્ષના બીજા માળે આવેલી મોબાઈલની દુકાનોમાં આગ લાગતાં 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદના ફેમસ રીલિફ રોડ પર મોબાઈલ માર્કેટમાં આગ, ધુમાડાના ગોટેગોટા નિકળ્યાં આગની ઘટનાના પગલે રીલિફ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે મોબાઈલના કોમ્પલેક્ષમાં આગ લાગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget