શોધખોળ કરો

ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના નજીકના 4 સાગરીતોની કરી ધરપકડ

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના 4 સાગરીતોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી. 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના 4 સાગરીતોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે આટલા વર્ષો બાદ નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ આરોપીઓ આખરે આટલા વર્ષો બાદ અમદાવાદ કેમ આવ્યા? શું કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા? હવે આ બધા સવાલનો જવાબ એટીએસની તપાસ બાદ જ સામે આવશે.

ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના નજીકના 4 સાગરીતોની કરી ધરપકડ

જૂનાગઢ: આ હોસ્પિટલના બાથરૂમમાંથી તબીબનો મૃતદેહ મળી આવતા ખળભળાટ
જૂનાગઢ: વડાલ હિમાલયા કેન્સર હોસ્પિટલના બાથરૂમમાંથી તબીબનો મૃતદેહ આવતા ખળભળાટ મચી ગયો છે. ડો.ખીલન પટેલ એનેસ્થેટિકની ડીગ્રી ધરાવતા હતા અને હિમાલયા કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. હોસ્પિટલમાંથી તબીબનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. તબીબના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેમના મોતનું કારણ કુદરતી છે કે આત્મહત્યા.

ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
બનાસકાંઠા: ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આગથળા નજીક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા અફરા તફરી મચી ગઈ હતી. ટ્રેક્ટરમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. આ ઉપરાંત ટ્રેક્ટરમાં સવાર અન્ય લોકોને ઈજા પહોંચી છે. ડીસા તરફથી આવતી લક્ઝરી બસ અને  ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ આગથળા પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર

હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં હવે એક મહિનાથી પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી વહેલા ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 10 જુનથી 15 જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Embed widget