શોધખોળ કરો

AMTS: મુસાફરોની સુવિધા માટે AMCનો મોટો નિર્ણય, માર્ચ સુધીમાં AMTSની 100 AC બસ દોડાવાશે

AMTS: AMTS તરફથી પ્રાયોગિક ધોરણે 100 એસી બસ દોડાવશે

AMTS: અમદાવાદ શહેરની લાઇફલાઇન ગણાતી અમદાવાદ મ્યુનિસપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) એસી બસ શરૂ કરશે. મળતી જાણકારી અનુસાર, એએમસીએ નિર્ણય કર્યો હતો કે નવા વર્ષથી એટલે કે આગામી જાન્યુઆરી 2024થી એએમટીએસના મુસાફરો માટે પણ એસી બસની સુવિધા શરૂ કરાશે.

એએમસી તરફથી એસી બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અનુસાર પ્રથમ 25 બસ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જ્યારે બાકીની બસો તબક્કાવાર માર્ચ મહિના સુધીમાં શરૂ કરાશે. હાલ તો AMCએ 100 એસી AMTS બસો દોડાવવાનો નિર્ણય છે. AMTS તરફથી પ્રાયોગિક ધોરણે 100 એસી બસ દોડાવશે.  જેમાં જે-તે રૂટના પેસેન્જરની સંખ્યાને ધ્યાનમાં રાખી બસ દોડાવવામાં આવશે. એટલે કે હવે BRTSની જેમ AMTSના મુસાફરો પણ AC બસમાં મુસાફરી કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી

Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Embed widget