શોધખોળ કરો
Advertisement
GPSCની પરીક્ષા પૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું પેપર સરળ
અમદાવાદઃ આજે ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનની (GPSC) પરીક્ષા યોજાઈ જેમાં 10 હજાર 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં 47 જેટલા સેન્ટરો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પહેલા 2014માં પ્રિલિમનરી પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા કેંદ્રો પર સીસીટીવી સર્વેલન્સ વ્યવસ્થા ગોઠવાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પેપર સરળ રહ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement