શોધખોળ કરો
Advertisement
GPSC પરીક્ષા પૂર્ણ, પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં હાશકારો
અમદાવાદઃ રવિવારે GPSCની મુખ્ય પરિક્ષા પૂર્ણ થતા ઉમેદવારોને હાશકારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ વખતના તમામ પેપરો પ્રમાણમાં સરળ રહેતા પરિક્ષાર્થીઓ ખુશ જાણાઇ રહ્યાં છે અને સારા પરિમામની આશા સેવી રહ્યાં છે. રવિવારે યોજાયેલ છેલ્લા અંગ્રેજી અને જનરલ સ્ટડીઝના પેપર સરળ હોવાનું ઉમેદવારોએ મત વ્યક્ત કર્યો હતો. અંગ્રેજીના પેપરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના મેઇક ઇન ઇન્ડિયા વિશે નિબંધ પૂછવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement