શોધખોળ કરો

ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વિજય રૂપાણી સહિત અન્ય CMને પણ ‘No Entry’? જાણો

ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રી પણ ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં સામેલ થઈ શકશે નહીં.

અમદાવાદ: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસીય ભારતની મુલાકાતે આવવાના છે ત્યારે અમદાવાદના મોટેરાની પણ મુલાકાત લેવાના છે. ટ્રમ્પના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થા સહિતના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. યુએસ સુરક્ષા એજન્સીઓ સુરક્ષા સિસ્ટમની સમીક્ષા કરી રહી છે. અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક રોડ શોનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એરપોર્ટના રનવેથી ટ્રમ્પ અને પીએમ મોદીના કાફલામાં 50 જેટલી ગાડીઓ જોડાશે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચ્યા બાદ ગુપ્ત એજન્સી સુરક્ષાની કમાન સંભાળી લેશે. ટ્રમ્પ-મોદીના રોડ શો સમયે કાફલામાં કઈ-કઈ કારને એન્ટ્રી મળશે તે પણ ગુપ્ત એજન્સી નક્કી કરશે. એરપોર્ટના રનવેથી ટ્રમ્પ અને પીએમ મોદીના કાફલામાં 50 જેટલી ગાડીઓ જોડાશે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રી ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં સામેલ થઈ શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ વોશિંગ્ટનથી સીધા અમદાવાદ પહોંચશે. નરેન્દ્ર મોદી ખુદ એરપોર્ટ પર અમેરિકન રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીના લાંબા રોડ શોનો કાર્યક્રમ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીના રોડ શો દરમિયાન સલામતીનો દોર ત્રિ-સ્તરનો રહેશે. સૌથી આગળના મોરચા પર, અમેરિકન ગુપ્ત એજન્સીના જવાનો અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે, જ્યારે બીજો ઘેરી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) અને સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડ્સ (એસપીજી)ના કમાન્ડોની હશે. ત્રીજા ઘેરામાં ક્રાઈમ બ્રાન્ચના જવાન હશે. આ મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લી જીપમાં રોડ શો કરવાનો કોઈ યોજના નથી. બંન્ને નેતાઓ બંધ કારમાં રોડ શો કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો

Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

Embed widget