શોધખોળ કરો
Advertisement
ગુજરાત હાઇકોર્ટમાં 8 લોકોને કોરોના થતાં જાહેર કરાયો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, લોકોની અવર-જવર પર પ્રતિબંધ
હાઇકોર્ટના તમામ ગેટ બંધ કરી નિયંત્રિત ઝોનના બોર્ડ મારી દેવાયા છે.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાના 8 કેસ આવતાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા કેસો વધતાં હાઈકોર્ટને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. તેમજ લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હાઇકોર્ટના તમામ ગેટ બંધ કરી નિયંત્રિત ઝોનના બોર્ડ મારી દેવાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement