શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં હજુ પણ કડકડતી ઠંડીમાં થશે વધારો, હવામાન વિભાગે શું કરી છે મોટી આગાહી? જાણો વિગત
ગુજરાત હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ માં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અન્ય ભાગમાં પણ નોંધનીય ઠંડી અનુભવાશે. પવનની ગતિ પણ પણ વધુ રહેશે, તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે લોકોએ હજુ પણ વધુ ઠંડી સહન કરવી પડશે. રાજ્યમાં આગામી દિવસોમાં કેવી ઠંડી પડશે, તે અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ દરમ્યાન તાપમાનમાં વધુ ઘટાડો નોંઘાશે. તાપમાનમાં હજી 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે.
ગુજરાત હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ માં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અન્ય ભાગમાં પણ નોંધનીય ઠંડી અનુભવાશે. પવનની ગતિ પણ પણ વધુ રહેશે, તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement