શોધખોળ કરો

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદ પડશે, જાણ કઈ તારીખે ક્યા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ ?

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જેના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ છે. અમુક છલવાયા છે અને મોટા ભાગના ડેમ હાઈ એલર્ટ પર છે.

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં બારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ જેવા અત્યાર સુધી વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડી ગયો છે ત્યારે હવાના વિભાગે હજુ આગામી ત્રણ દિવસ લગી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનના વિભાગની આગાહી પ્રમાણે આજે ગુરૂવાર ને 20 ઓગસ્ટના રોજ રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, દમણ, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં 21 ઓગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ,પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડશે જ્યારે 22 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જેના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ છે. અમુક છલવાયા છે અને મોટા ભાગના ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં ઠેર ઠેર પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક રસ્તા બંધ થઈ જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે પણ એકંદરે લોકો ખુશ છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે.

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
રાજ્યમાં આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
અમદાવાદની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં મોટી રાહત, DEOએ આપી શાળાને સૂચના
અમદાવાદની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં મોટી રાહત, DEOએ આપી શાળાને સૂચના
Ahmedabad News: દિવાળી પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં! ફટાકડાના વેચાણ માટે જાહેર કરી ગાઈડલાઈન
Ahmedabad News: દિવાળી પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં! ફટાકડાના વેચાણ માટે જાહેર કરી ગાઈડલાઈન
દિવાળીની મીઠાઈમાં ભેળસેળની આશંકા! અમદાવાદમાં 41.4 ટન શંકાસ્પદ માવો ઝડપાયો
દિવાળીની મીઠાઈમાં ભેળસેળની આશંકા! અમદાવાદમાં 41.4 ટન શંકાસ્પદ માવો ઝડપાયો

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી: હવામાન વિભાગ
PM Modi In Kevadia: નર્મદાને PM મોદીની વિકાસકાર્યોની ભેટ , એકતાનગરમાં ₹400 કરોડનાં કામોનું લોકાર્પણ
Sardar Patel Jayanti 2026: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ
ISRO NVS-03 Launched: ISROની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, NVS-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ
Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
રાજ્યમાં આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
Jan Mahabhiyog: જ્ઞાનેશ કુમાર સામે 'જન મહાભિયોગ'ની તૈયારી, ખડગેના ઘરે એકઠા થશે વિપક્ષી નેતા
Jan Mahabhiyog: જ્ઞાનેશ કુમાર સામે 'જન મહાભિયોગ'ની તૈયારી, ખડગેના ઘરે એકઠા થશે વિપક્ષી નેતા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
ISRO એ NVS-03 ઉપગ્રહ કર્યો લોન્ચ, નેવિગેશન સિસ્ટમ વધુ બનશે મજબૂત
ISRO એ NVS-03 ઉપગ્રહ કર્યો લોન્ચ, નેવિગેશન સિસ્ટમ વધુ બનશે મજબૂત
Embed widget