શોધખોળ કરો

રૂપાણી સરકારના મંત્રીએ પોતાના ભાઈ માટે લિંબડી બેઠકની ટિકિટ માંગતાં ભાજપની હાલત કફોડી, જાણો કોણ છે આ મંત્રી ?

રૂપાણી સરકારના મંત્રી અને કોળી આગેવાન પરષોત્તમ સોલંકીએ પોતાના ભાઇ હીરાભાઈ સોલંકી માટે લિંબડી બેઠકની ટિકીટ માગતાં ભાજપની હાલત બગડી છે.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આઠ પૈકી 7 ઉમેદવારના નામોની જાહેરાત કરી દીધી છે પણ લિંબડી બેઠક પર ઉમેદવારનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો છે. આ બેઠક પર કોળી મતોના કારણે ભાજપને હારનો ડર છે તેથી ભાજપ કોળી ઉમેદવારને ટિકીટ આપવી કે પછી ક્ષત્રિયને એ મુદ્દે અવઢવમાં છે. આ અવઢવ વચ્ચે રૂપાણી સરકારના મંત્રી અને કોળી આગેવાન પરષોત્તમ સોલંકીએ પોતાના ભાઇ હીરાભાઈ સોલંકી માટે લિંબડી બેઠકની ટિકીટ માગતાં ભાજપની હાલત બગડી છે. સોલંકીએ હીરાભાઈ માટે ટિકિટ મેળવવા રાજકીય લોબિંગ શરૂ કર્યુ છે. હીરાભાઈ 2017ની ચૂંટણીમાં હારી ગયા હતા પણ મંત્રી પરષોતમ સોલંકી તેમના ભાઇને હીરા ફરી ધારાસભ્ય બનાવવા મેદાને પડયા છે. શંકર વેગડ સહિત અન્ય કોળી સમાજના દાવેદારો પણ ટિકીટની લાઇનમાં છે ત્યારે ભાજપની મૂંઝવણ વધી છે. ભાજપ તરફથી કિરિટસિંહ રાણાએ પ્રચાર શરૂ કરી દીધો છે પણ કોંગ્રેસ કોને ટિકીટ આપે છે તેના પર ભાજપની નજર છે. કોંગ્રેસ ઉમેદવનાર નક્કી ના કરતાં ભાજપ કોળી કે ક્ષત્રિય કોને ટિકીટ આપવી એ અંગે અવઢવમાં છે. ભાજપના નેતાઓનો દાવો છેકે, એકાદ દિવસમાં આ મામલે આખરી નિર્ણય લઇ લિબડીના ઉમેદવારની જાહેરાત કરી દેવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget