શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં જામનગર પછી કયા શહેરમાં AAPની આખી પેનલ ચાલી રહી છે આગળ? જાણો વિગત
સુરતમાં પણ આપની આખી પેનલ આગળ ચાલી રહી છે. સુરત વોર્ડ નંબર 16(પુણા પશ્ચિમ)માં આપની આખી પેનલ આગળ ચાલી રહી છે.
![ગુજરાતમાં જામનગર પછી કયા શહેરમાં AAPની આખી પેનલ ચાલી રહી છે આગળ? જાણો વિગત Gujarat Municipal Election 2021 Vote Counting LIVE Updates: AAP panel lead in Surat after Jamnagar ગુજરાતમાં જામનગર પછી કયા શહેરમાં AAPની આખી પેનલ ચાલી રહી છે આગળ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23144356/AAP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ આજે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી થઈ રહી છે. ભાવનગરમાં શરૂઆતની ગણતરીમાં વોર્ડ નંબર 5માં આપ આગળ નીકળી ગયું છે. આપ આગળ નીકળી જતાં ઉત્તેજના વધી છે. આ સાથે સાથે સુરતમાં પણ આપની આખી પેનલ આગળ ચાલી રહી છે. સુરત વોર્ડ નંબર 16(પુણા પશ્ચિમ)માં આપની આખી પેનલ આગળ ચાલી રહી છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપાસની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)