શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Rain: ગુજરાતમાં 25 અને 26 જૂને ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ? જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં ત્રણ દિવસ પછી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે, 25 થી 26 વરસાદનું જોરનું વધશે.

અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ દિવસ પછી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે, 25 થી 26 વરસાદનું જોરનું વધશે. આજ અને 25-26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસોમાં ડાંગ, વલસાડ, તાપી, સુરત, નવસારી, દાદાર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન મહિનામાં અત્યાર સુધી વરસાદ થવો જોઈએ તેના કરતાં 50 ટકા વરસાદ નોંધાયો. ગુજરાતમાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો.

આજે વરસાદની આગાહી વચ્ચે સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. તાલુકામાં મથકે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. સુરત ગ્રામ્યનો હજુ સુધી માત્ર એકજ તાલુકો બાકી હતો. વરસાદ થતાં ખેડૂતો આવ્યા મોજમાં . સુરત ગ્રામ્યના તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં થાય છે.

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વ્યારાના પાનવાડી, કપુરા ,પનીયારી સહિતના ગામો તેમજ વ્યારા શહેરમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક સાથે ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી છે.

Corona Pandemic: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે જે આંકડા સામે આવ્યા છે તે જોયા પછી તમને ખ્યાલ આવશે કે દેશના બે મોટા મેટ્રો શહેરોમાં કોરોનાની શું સ્થિતિ છે. મહાનગરોમાં કોરોનાની સ્થિતિ સારી નથી. અહીં કેસોમાં વધારો જોવા મળી રહી છે. મુંબઈમાં જ્યાં આજે કુલ 1,781 કોરોના દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે, દિલ્હીમાં 1383 કેસ નોંધાયા છે, જ્યારે અહીં પણ એક દર્દીનું મૃત્યુ થયું છે.

મુંબઈમાં ચેપગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં મુંબઈમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 97 ટકા છે. તો જો 20 જૂનની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાનો ચેપ દર 10.09 ટકા હતો.

મુંબઈમાં 1781 કેસ, એક દર્દીનું મોત

આજે મુંબઈમાં 1,781 કેસ સંક્રમિત જોવા મળ્યા હતા. આ કુલ દર્દીઓમાંથી 95 ટકા એટલે કે 1,695 દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. કુલ 87 કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ શહેરમાં હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કુલ 24,751 બેડ ઉપલબ્ધ છે. હાલમાં 24,751માંથી કુલ 626 પથારીનો સારવાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં આજે કુલ 1 કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે. BMC દ્વારા આજે કુલ 10,546 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 97 ટકા છે.

દિલ્હીમાં 1383 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ

21 જૂને દિલ્હીમાં કોરોનાના 1383 નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી 1 દર્દીનું મોત થયું છે અને કોરોના સંક્રમણનો દર પહેલાથી જ ઘટીને 7.22% પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 19,165 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા અને 1162 દર્દીઓ સાજા થયા. હાલમાં, દિલ્હીમાં કોરોનાના કુલ 5595 સક્રિય દર્દીઓ છે અને કેન્ટોનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 272 થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
Embed widget