શોધખોળ કરો
Advertisement
અનામતનો મુદ્દો પહોંચ્યો HC, ઓબીસી અમાનત મામલે હાઈકોર્ટમાં PIL
અમદાવાદ: અનામતનો મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ઓબીસી સનામત મામલે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે. જેમાં ઓબીસી અનામત માટે વસ્તી ગણતરીમાં સર્વે ન થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ ક્રિમિલીયર માટે આવકનું ધોરણ અવાર નવાર વધારાતુ હોવાની પણ રજૂઆત કરાઈ છે. આ અંગે બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion