શોધખોળ કરો

Hookah Bar: અમદાવાદમાં આ જગ્યાએ ઝડપાયું હુકાબાર, નજારો જોઈ તમે પણ ચોંકી જશો

અમદાવાદમાં હુકાબાર ઝડપાયું છે. ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલે દરોડા પાડી હુકાબાર ઝડપી પાડ્યું છે. સેક્રેડ-9મા ઘણા સમયથી હુક્કાબાર ચાલતું હોવાનું સામે આવ્યું છે. પોલીસની રેડમાં મોટી સંખ્યામાં યુવક-યુવતી ઝડપાયા.

અમદાવાદ: શહેરમાં હુકાબાર ઝડપાયું છે. ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલે દરોડા પાડી હુકાબાર ઝડપી પાડ્યું છે.  સેક્રેડ-9મા ઘણા સમયથી હુક્કાબાર ચાલતું હોવાનું સામે આવ્યું છે. પોલીસની રેડમાં મોટી સંખ્યામાં યુવક-યુવતી ઝડપાયા છે. નોંધનિય છે કે, રાજ્યમાં નશાના દુષણને ડામવા પોલીસ દ્વારા અનેક જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા મુંદ્રા પોર્ટ પરથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં આજે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

સુરત SOGએ એક બાઇક સવારને અફીણ સાથે રગેહાથે ઝડપી પાડયો

તો બીજી તરફ સુરત SOGએ લસકાણા નજીકથી એક બાઇક સવારને અફીણ સાથે રગેહાથે ઝડપી પાડયો છે. SOGએ બાતમીના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું  હોવાની વાત સામે આવી છે. અફીણ સાથે પકડાયેલો ઈસમ વૃદ્ધ છે. વૃદ્ધ લગભગ 500 કિલો મીટર દૂરથી અફીણ લઈને સુરત આવ્યો હતો. વૃદ્ધ કોઈ પ્રસંગ માટે આ અફીણ લાવ્યો હોવાની વાત સામે આવી છે. જોકે હાલ સરથાણા પોલીસ તપાસ કરી રહી છે કે, આ નશાના કારોબારમાં કોણ કોણ સામેલ છે. વૃદ્ધ પાસેથી 4776 ગ્રામ અફીણ જપ્ત કરવામાં આવ્યું છે. જેની અંદાજીત કિંમત 1,45,800 રૂપિયા છે. અફીણ સાથે પકડાયેલ વૃદ્ધ રાજસ્થાનથી સુરત બાઇક ઉપર લઈને આવ્યો હતો.  સાથે સાથે અગાઉ આ રીતે અફીણની હેરાફેરીમાં વૃદ્ધનો કોઈ સગો પકડાય ચુક્યો છે. SOG એ બાતમીના આધારે પકડી પાડેલા અફીણ કેસને સરથાણા પોલીસને આપી ફરિયાદ દાખલ કરી છે.

376 કરોડના હેરોઇન કેસમાં એકની ધરપકડ

મુન્દ્રા પોર્ટ પરથી ગુજરાત ATS અને પંજાબ પોલિસે સયુંક્ત ઓપરેશન કરી ઝડપેલ ડ્રગ્સના મામલે ગુજરાત ATSએ આજે એક શખ્સની પંજાબથી ધરપકડ કરી ભુજ NDPS કોર્ટમા રજુ કર્યો હતો. 376 કરોડના હેરોઇન કેસમા ટ્રાન્ઝિટ વોરન્ટના આધારે આજે ATS તેના રીમાન્ડ મેળવવા ભુજ આવી હતી. દિપક કિંગરને 75 કિલો હેરોઇન કેસમા દીપકના 10 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. ડીલાઇટ ઇમ્પેક્ટ પેઢીના નામે દિપકે ઇમ્પોર્ટર તરીકે માલ મંગાવ્યો હતો અને કાપડની આડમાં આવેલુ હેરોઇન પકડાયુ હતુ. 10 દિવસના રીમાન્ડ દયમ્યાન દિપકના કનેકશન તથા ડ્રગ્સ ડીલરો સાથે તેના સંબંધો અંગે વિવિધ રાજ્યોમા તપાસ કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Embed widget