શોધખોળ કરો

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે સાણંદમાં કરા સાથે જોરદાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાણંદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાણંદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. સાણંદમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈ સાણંદમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.    

અમદાવાદ શહેરમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે.  શહેરના બોપલ, શેલા, સાણંદ, એસજી હાઈવે, ઈસકોન, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના સિંધુભવન રોડ પણ વરસાદ  વરસ્યો છે. શહેરના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. 

ગાંધીનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.  

રાજકોટમાં વરસાદ

રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદના કારણે સોસાયટી કે ખુલ્લા પ્લોટ, પાર્ટી પ્લોટમાં જે લોકોએ લગ્નનું આયોજન કર્યુ હતું ત્યાં મંડપ સહિતની તમામ વસ્તુઓ પલળી ગઈ છે. શહેરમાં એક જગ્યાએ તો લગ્ન મંડપ પણ ધરાશાયી થયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ વરસતા પરેશાન થયા છે.

પાટણમાં વરસાદ

પાટણ જિલ્લામાં વરસાદી માહોલ છે. પાટણ શહેર સહિત તાલુકામાં વરસાદ છે. પાટણ શહેરમાં પવન સાથે વરસાદ છે. પાટણનાં સંડેર, રૂની, હાજીપુર,ગોલાપુર સહિત ગ્રામ્યમાં વરસાદ છે. વરસાદી માહોલથી ખેડૂત ચિંતિત છે. ખેતરમાં ઉભા જીરું, ઘઉં, અજમો, સુવા સહીતના પાકોને નુકશાનની ભીતિ છે.

મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.  પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું  યલો એલર્ટ આપ્યું છે.

માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં  તાપમાનમાં ઘટાડો થતાં  આજથી ત્રણ દિવસ સુધી  ઠંડીમાં વધારો થઇ શકે છે. બદલતા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Embed widget