શોધખોળ કરો

ગુરૂવાર સાંજે અમદાવાદમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો, અનેક જગ્યાએ ભરાયા પાણી

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુરૂવાર સાંજે અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.

અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુરૂવાર સાંજે અમદાવાદમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં સરેશાર દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેમાં તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેમાં એસ જી હાઈવે, બોડકદેવ, રામોલ, સરખેજ, ગોતા, રાણીપ, સરદારનગર, મેમ્કો, નારણપુરા, ગોમતીપુર, નિકોલ, નરોડા, ચાંદખેડા, મોટેરા, ઘાટલોડિયા, નારોલ, ઈસનપુર, વટવા, ઘોડાસર, જશોદાનગર, ન્યુ રાણીપ, નારણપુરા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગુરૂવાર સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે આનંદનગર રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ઓઢવમાં 1 ઈંચ, વિરાટ નગરમાં દોઢ ઈંચ, પાલડી-ઉસ્માનપુરામાં 1-1 ઇંચ, સરખેજ, મેમ્કો, દુધેશ્વર, રાણીપમાં 2-2 ઈંચ, ચાંદખેડા, અડધો ઈંચ, મણિનગરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ જિલ્લામાં બુધવારે ધંધૂકા અને વિરમગામમાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ધોલેરામાં પોણો ઈંચ, તેમજ માંડલ અને ધોળકામાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગુજરાતમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget