શોધખોળ કરો

કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર છવાયેલું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં 26મીએ લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. જેનાથી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ: હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર છવાયેલું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં 26મીએ લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. જેનાથી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 24 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર તેમજ દીવમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. જોકે આ વિસ્તારના ખેડૂતો માટે ખરાબ સમાચાક આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં વાતાવરણ સામાન્ય રહેશે તેવી સંભાવના છે. 25 જુલાઈએ દક્ષિણ ગુજરાત તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં સારો વરસાદ પડી તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવ સિવાય આણંદ, ખેડા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. 26મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આણંદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ આ દિવસે વરસાદ પડી શકે છે. 27 અને 28 જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget