શોધખોળ કરો

ગુજરાતમાં આજે ક્યાં-ક્યા થઈ શકશે ગરબા-વરસાદ? કઈ-કઈ જગ્યાએ ગરબાના રંગમાં પાડી શકે છે ભંગ? જાણો વિગત

1 ઓક્ટોબરે રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે અને તેનું જોર વધારે હશે. 2 ઓક્ટોબરથી આ સિસ્ટમ નબળી પડતી જશે પરંતુ ચોમાસાની વિદાયના કોઈ સંકેત હજુ સુધી નથી મળ્યાં.

અમદાવાદ: હાલ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવરાત્રીનું પહેલું અને બીજું નોરતું ખેલૈયા માટે નિરાશાજનક જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે અમદાવાદ, વડોદરા સહિતનાં જગ્યાઓએ ગરબા રદ્દ કરી દેવામાં આવ્યા હતાં. ગુજરાત પર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે છેલ્લા 3-4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જોકે હવે ખેલૈયાઓ માટે વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે. આગામી 2 ઓક્ટોબર બાદ વરસાદ ગુજરાતમાં નહીંવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 ઓક્ટોબરે રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે અને તેનું જોર વધારે હશે. 2 ઓક્ટોબરથી આ સિસ્ટમ નબળી પડતી જશે પરંતુ ચોમાસાની વિદાયના કોઈ સંકેત હજુ સુધી નથી મળ્યાં. 2 ઓક્ટોબરથી સિસ્ટમ નબળી પડવાના કારણે વરસાદનું પ્રમાણ આવનારા દિવસોમાં નહીવત રહેશે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમ 2 ઓક્ટોબરથી નબળી પડવાના કારણે 2 ઓક્ટોબર પછીના દિવસોમાં વરસાદની વધારે અસર જોવા મળશે નહીં. 1 ઓક્ટોબરે મહિસાગર, ગાંધીનગર અને ખેડાની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget