શોધખોળ કરો
અમદાવાદઃ હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો પર્દાફાશ, વિદેશી યુવતી સાથે મજા કરવાના કેટલા રૂપિયા વસૂલાતા?
છેલ્લા બે વર્ષથી યુવતી 15 હજારના ભાડે મકાન રાખી તેમાં રેકેટ ચલાવતી હોવાનો પ્રર્દાફાશ થયો છે.
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ તયો છે. અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચે શ્યામલ રો હાઉસ વિભાગ-2માં રેડ કરીને સંચાલક યુવતી, તેના પતિ સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. તેમજ વોન્ટેડ છે. રેકેટ સંચાલક યુવતી વિદેશી યુવતીઓને અમદાવાદ લાવી ધંધો ચલાવતી હતી.
મળતી વિગતો પ્રમાણે છેલ્લા બે વર્ષથી યુવતી 15 હજારના ભાડે મકાન રાખી તેમાં રેકેટ ચલાવતી હોવાનો પ્રર્દાફાશ થયો છે. ગ્રાહકો પાસેથી તોતિંગ રકમ લઈને વિદેશી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતા હતા. મહિલા ક્રાઇમ બ્રાન્ચને આ અંગે બાતમી મળતાં રેકી કરાવતા રેકેટ ચાલતું હોવાની પુષ્ટી થઈ હતી.
રેકેટની પુષ્ટી થતાં પોલીસે રેડ કરી હતી. આ રેડમાં 36 વર્ષીય રેકેટ સંચાલક યુવતી મળી આવી હતી. ઉપરના માળેથી ઉઝબેકિસ્તાનની રહેવાસી યુવતી મળી આવી હતી. આ ઉપરાંત તેનો પતિ પણ ઝડપાઇ ગયો હતો. જોકે, એક દલાલ વોન્ટેડ છે. પોલીસ પૂછરપરછમાં સંચાલક યુવતીએ સમગ્ર વિગતો જણાવી હતી. તેમજ ગ્રાહકો પાસેથી તોતિંગ પૈસા લઈને સેક્સ રેકેટ ચલાવતી હતી, જેમાંથી 50 ટકા રૂપિયા યૂવતીને આપવામાં આવતા હોવાની વિગતો પણ પોલીસને તેણે આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement