શોધખોળ કરો

આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી, ઓગસ્ટમાં આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના?

હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યાં છે ત્યારે આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદ: હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યાં છે ત્યારે આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓગસ્ટમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં 5 દિવસ ભાર વરસાદ જોવા મળશે નહીં. એક સાયક્લોનિક સરક્યુલેશન છે જેથી સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. માછીમારો માટે પણ કોઈ જ આગાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટાંની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી 36 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Embed widget