શોધખોળ કરો

હજુ ગુજરાતમાં કેટલા દિવસ પડી શકે છે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, મંગળવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ભાદરવા મહિનામાં બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, મંગળવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં અપર એયર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં વરસાદ પડે શકે છે. સુરેન્દ્રનગરના સાયલામાં 64 મીમી, અમરેલીના ધારીમાં 42 મીમી, સુરેન્દ્રનગરના મુળી અને મોરબીના માળિયા હાટિનામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ નોંધાયો, મોરબીના હળવદમાં 33 મીમી જામનગર શહેરમાં 20 મીમી આ ઉપરાંત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધયા હતાં.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

Embed widget