શોધખોળ કરો
Advertisement
અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં રોગચાળાને લઇને હોબાળો
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં ફરી એક વાર ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ ભાન ભુલ્યા અને ઘમાસાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. કૉંગ્રેસે સભા શરૂ થતા પહેલા જ સભા સ્થળે મચ્છર દૂર કરવાની કાચબા છાપ બત્તી સળગાવી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. સ્માર્ટ મચ્છરના બેનર અને મેયર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. આ સભામાં મેયરનો ઉગ્ર સ્વભાવ જોવા મળ્યો હતા. મેયરે કૉંગ્રેસના આક્ષેપો સામે કડકાઇથી જવાબ આપવાનો પ્રયાસ તો કર્યો પરંતુ કૉંગ્રેસના વિરોધની સામે તેમની ઉગ્રતા ફિક્કી પડતી લાગી હતી. સામાન્ય સભામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો જોવા મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement