શોધખોળ કરો
Advertisement
ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં આપ્યું અલર્ટ, એખલાકના મોતને 1 વર્ષ પૂર્ણ થતા આપ્યું અલર્ટ
અમાદાવાદઃ ગુજરાત ગુપ્તચર એજન્સી દ્વારા આંધ્રા, કર્ણાટક અને કેરેલાની ડિસ્ટ્રીક કોર્ટમાં થયેલા વિસ્ફોટને પગલે ગુજરાતમાં અલર્ટ આપવામાં આવ્યુઁ છે. ગયા વર્ષે મોહમ્મદ એખલાકના મોત બાદ પ્રતિશોધ માટે સંગઠન ઉભુ કરાયું હતું. 28-09-2016 ના એખલાકના મોતને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે બેઝ મુવમેન્ટ સંગઠને વિસ્ફોટ કરી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કવરવામાં આવી રહ્યુ છે. બેઝ મુવમેન્ટના ટાર્ગેટ પર ડિસ્ટ્રીક્ટ કોર્ટ હોવાની આશંકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement