શોધખોળ કરો

Gujarat Assembly Elections: અશોક ગેહલોતે ગુજરાતમાં પાડ્યો મોટો ખેલ, ભાજપના આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં થયા સામેલ

Gujarat Assembly Elections: મિશન 2022ની તડજોડની રાજનીતિમાં કોંગ્રેસે ભાજપને વળતો જવાબ આપ્યો છે. કોળી સમાજનાં ભાજપના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાયા છે.

Gujarat Assembly Elections: મિશન 2022ની તડજોડની રાજનીતિમાં કોંગ્રેસે ભાજપને વળતો જવાબ આપ્યો છે. કોળી સમાજનાં ભાજપના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાયા છે. પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે મનુભાઈ ચાવડા.  મનુભાઈ ચાવડા ઠાકોર કોળી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે. આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. એસ.સી.એસ.ટી., ઓ.બી.સી.(sso) મહાસંઘના પ્રદેશ પ્રમુખ પણ છે. નોંધનિય છે કે, રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના સંયોજક હતા મનુભાઈ ચાવડા.

કોંગ્રેસમાંથી કઈ બેઠક પરથી કોને મળી શકે છે ટિકિટ? 

મિશન 2022ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારની યાદી abp અસ્મિતા પર આવી છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જે નામ અંગે થશે ચર્ચા થઈ તે નામ  abp અસ્મિતા પાસે આવ્યો છે. સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી સૌપહેલા abp અસ્મિતા પર છે. 

માણાવદર
અરવિંદ લાડાણી 
હરિભાઈ પટેલ 

અબડાસા
રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર 

ભુજ 
અર્જુન ભૂડીયા 
રાજેન્દ્રસિંહ જાડેજા 

રચના નાંદાણીયા
કરણદેવસિંહ જાડેજા 

ભાવનગર વેસ્ટ
બળદેવ સોલંકી
રાજુ સોલંકી
કે કે ગોહિલ 

ભાવનગર ઇસ્ટ
નીતા રાઠોડ 
જીતુ ઉપાધ્યાય 

પાલીતાણા 
પ્રવીણ રાઠોડ 

મહુવા
કનુભાઈ કળસરિયા 
રાજ મહેતા 

પોરબંદર 
અર્જુન મોઢવાડિયા 

કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

કોંગ્રેસે મંગળવારે (18 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 46 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. શિમલા ગ્રામીણથી વિક્રમાદિત્ય સિંહ, નાદૌનથી સુખવિંદર સિંહ સુખુ, હરોલીથી મુકેશ અગ્નિહોત્રી, ઠીયોગથી કુલદીપ સિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે અને તમામ સીટો પર 12 નવેમ્બરે એકસાથે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. પાર્ટીએ ધર્મશાલાથી સુધીર શર્માને મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, સુંદર ઠાકુરને કુલ્લુથી ટિકિટ મળી છે. ચંપા ઠાકુરને મંડીથી ટિકિટ આપવામાં આવી છે. મુકેશ અગ્નિહોત્રીને હરોલીથી, આશા કુમારીને ડેલહાઉસીથી અને સુખવિંદર સુખુને નાદૌનથી ચૂંટણી લડવા માટે ટિકિટ મળી છે. હિમાચલમાં કોંગ્રેસની પ્રથમ યાદીમાં હાલના 20 ધારાસભ્યોમાંથી 19ને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં કિન્નોરના ધારાસભ્ય જગત નેગીનું નામ નથી, સાત પૂર્વ મંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget