શોધખોળ કરો

ગણિત, વિજ્ઞાનને સરળ રીતે સમજાવવા ગુજરાતીમાં મોબાઇલ એપ રજૂ કરવામાં આવી, જાણો વિગત

પ્રયોગશાળામાં ઉપલબ્ધ ન હોય તેવા ઉપકરણો મોબાઈલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરીને ધોરણ ૯ – ૧૨ના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના વિષયમાં આવતી આકૃતિઓ સરળ રીતે સમજી શકશે.

અમદાવાદઃ વર્ષ ૨૦૧૯-૨૦થી ગુજરાતમાં એનસીઇઆરટી કોર્સ અમલી બનવા જઈ રહ્યો છે ત્યારે  ટેક્નોલોજીની દુનિયામાં હરણફાળ ભરતાં ગુજરાતમાં પહેલીવાર કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ધોરણ ૯ – ૧૨ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનના વિષયને સરળ રીતે સમજવા ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) + 3 ડી વિડિઓ દર્શન  મોબાઈલ એપ્લીકેશન ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવી છે. કુમાર પ્રકાશન કેન્દ્રના સ્થાપક હેતલ શાહે જણાવ્યું હતું કે, આ એપ્લિકેશનની મદદથી અને કુમાર દર્પણ ગ્રંથોના વ્યાપક ઉપયોગ દ્વારા, ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ગુજરાતના ધોરણ ૯ – ૧૨ના તમામ વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. દૂરના ગામોમાં વસતા વિદ્યાર્થીઓ પણ આ એપ્લિકેશન મદદથી અને 3ડી વિડિઓ દર્શનનો ઉપયોગ કરીને તેમની કુશળતા વિકસાવી શકશે. તેમણે જણાવ્યું હતું કે, એક ચીની કહેવત છે કે 'એક ચિત્ર હજાર શબ્દોની કિંમત છે, હજાર શબ્દોમાં ટેક્સ્ટની સામગ્રીને વાંચવા છતાં પણ વિદ્યાર્થીઓ ક્યારેક સંપૂર્ણ રીતે સમજી શકતા નથી, પરંતુ રંગીન ચિત્રને જોઈને તે કોઈપણ વિદ્યાર્થીઓ માટે સમજવું શક્ય બનશે. સરેરાશ વિદ્યાર્થીઓ સંપૂર્ણ સારી રીતે સમજી શકે છે. આ એપ્લિકેશન શાળા અથવા ઘરે ક્યાંય વર્ચ્યુઅલ વર્ગખંડમાં પ્રયોગશાળા બનાવશે. પ્રયોગશાળામાં ઉપલબ્ધ ન હોય તેવા ઉપકરણો મોબાઈલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરીને ધોરણ ૯ – ૧૨ના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના વિષયમાં આવતી આકૃતિઓ સરળ રીતે સમજી શકશે અને વિદ્યાર્થીઓ આનંદ અને ધૈર્ય સાથે વર્ચ્યુઅલ બાબતોના વિગતવાર અભ્યાસમાં ડૂબી જશે. આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત IPLમાંથી બહાર થયો આ મિસ્ટ્રી સ્પિનર, 7 પ્રકારના નાંખી શકે છે બોલ બુરખા વિવાદ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું- ‘પ્રતિબંધ લગાવવો જ જોઈએ, વિદેશોમાં નિર્વસ્ત્ર કરી દે છે’ નવ મેના રોજ જાહેર કરાશે ધો 12 સાયન્સ પ્રવાહનું પરિણામ, જુઓ વીડિયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget