શોધખોળ કરો

ગુજરાતના વાતાવરણમાં પલટોઃ કઈ કઈ જગ્યાએ પડ્યું વરસાદી ઝાપટું? જાણો વિગત

ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસરને પગલે વાતાવરણમાં પલટો, અરવલ્લી, મહિસાગર અને ભાવગનગરમાં પડ્યું વરસાદી ઝાપટું.

અમદાવાદઃ ક્યાર વાવાઝોડાની અસરને પગલે આજે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવનગર, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ઝરમર વરસાદનો પ્રારંભ થયો છે. ભાવનગર સહિત પંથકમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જોકે, કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતમાં મુકાયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસરને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, ક્યાર વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. એટલું જ નહીં, દ્વારકાના દરિયાના પાણી બજારમાં ઘૂસી ગયા હતા. ભાવનગર ઉપરાંત મહીસાગરમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વહેલી સવારથી જ વાદળો ઘેરાયા પછી કેટલીક જગ્યાએ ઝરમર વરસાદનો પ્રારંભ થયો છે. ભાઈબીજ જેવા તહેવારના સમયે અચાનક આવેલા પલટાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. એટલું જ નહીં, ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે આજે સવારે ઝરમર વરસાદ પણ વરસ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget