શોધખોળ કરો

બોગસ તબીબોની ખેર નથી, MCI લાવી રહી છે નવો નિયમ, જાણો

અમદાવાદઃ મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા MCI દ્વારા બોગસ તબીબોના દૂષણને દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમગ્ર દેશમાં તબીબોને યુનિક આઇડી નંબર આપવામાં આવશે. જેમા MBBS, MS, MD ડેંટલ, સહિતના તમામ એલોપેથી તબીબોને યુનિક આઇડી આપવામાં આવશે. નવા નવા નિયમો બનાવીને સિસ્ટમમાં ધરમૂળમાંથી પરિવર્તન કરવા માંગતી મોદી સરકાર દેશમાં વધતા જતા બોગસ તબીબોના લીધે આમ લોકોના સ્વાસ્થયને નુક્સાન પહોંચાડતા બોગસ બની બેઠેલા તબીબોના દૂષણને ડામવા માટે મેડિકલ કાઉન્સીલ ઓફ ઇંડિયા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ એલોપેથી તબીબો જેવા કે, MBBS, MS, MD અને ડેન્ટલ સહિતની પ્રેક્ટિસ કરતા તબીબોને આ યુનિક આઇડી ફાળવવામાં આવશે. જે માટે MCI દ્વારા દેશના તમામ સ્ટેટ કાઉન્સિલ સાથે જોડાયેલા તમામ તબીબોને આ સિસ્ટમમાં આવરી લેવા અને તમામ સભ્યોની યુનિક આઇ.ડી મળી રહે તે માટે સ્ટેટ કાઉન્સિલ સાથે સંકલન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ સિસ્ટ થકી કોઇપણ દર્દી અને તેના સબંધીઓે તબીબોની ડિગ્રી માન્ય છે કે નહિ તે સરળતાથી જાણી શકાશે. એટલુ જ નહિ પણ જો તબીબ યુનિક આઇડી ન ધરાવતો હોય તો MCI સમક્ષ કરી શકાશે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇંડિયા દ્વારા આ સિસ્ટમ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આર્યુવેદિક અને હોમ્મોપેથી તેમજ નેચરોપેથી જેવા અભ્યાસક્રમોની ડિગ્રી ધરાવતા તબીબોને યુનિક આઇ.ડી કાર્ડમાં સામેલ કરવામાં આવ્યા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget