શોધખોળ કરો

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં ફરી વરસાદ ખાબકશે કે નહીં જાણો ? મહત્વના સમાચાર

આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યયોમાંથી ચોમાસુ પાછું ખેંચાશે. આ ઉપરાંત શુક્રવારથી રાજ્યમાં સુકુ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું લાંબું ચાલ્યા પછી હવે મેઘરાજા ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યયોમાંથી ચોમાસુ પાછું ખેંચાશે. આ ઉપરાંત શુક્રવારથી રાજ્યમાં સુકુ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. દેશભરમાં ચોમાસાની વિદાયમાં 15 દિવસ વિલંબમાં નાંખનાર બંગાળની ખાડીનું ડીપ્રેસન દરિયામાં હજુ માંડ સમાયું છે, ત્યાં આ ખાડીમાં જ ફરી લો પ્રેસર સર્જાયું છે. જે વેલમાર્કડ લો પ્રેસરમાં ફેરવાયું છે અને હવે તે ડીપ્રેસનમાં ફેરવાય તેવી શક્યતા છે. જો કે આ સીસ્ટમની ગુજરાત પર નહીવત્ અસર થવાની ધારણા છે. અડધા ગુજરાતમાં ચોમાસાની અટકી ગયેલી વિદાયનો આરંભ પંદર દિવસ પછી શરૂ થયો છે. દેશના અન્ય રાજ્યોમાંથી નૈઋત્યનું ચોમાસુ પાછુ ખેંચાયાના હવામાન વિભાગે જાહેરાત કરી છે. નૈઋત્યનું ચોમાસુ ઉત્તરપ્રદેશ, બિહાર તથા છત્તીસગઢ, સિક્કીમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડના ઉત્તર તરફના વિસ્તારોમાંથી પરત ખેંચાયું છે. કેરળથી પ્રવેશતું અને ગુજરાત-રાજસ્થાનથી વિદાય લેતુ ચોમાસુ જેટલા વિસ્તારમાં પાછુ ખેંચાય ત્યાં સુધીના વિસ્તારને જોડતી વિથડ્રોઅલ લાઈન (વર્ષાઋતુ વિદાય રેખા) તા.૬ ઓક્ટોબરથી આજ તા.૨૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરથી પોરબંદર સુધીની છે, અર્થાત્ તેની ઉત્તરે આવેલા વિસ્તારો એટલે કે અડધા ગુજરાતમાં ચોમાસુ પાછુ ખેંચાયું છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની સામાન્ય તારીખ ૨૫ સપ્ટેમ્બર જાહેર કરાયેલી છે, જેમાં ૧૧ દિવસ મોડુ એટલે કે 6 ઓક્ટોબરથી ચોમાસુ પાછુ ખેંચાવાનું શરુ થયું અને ૧૫ દિવસ ફરી પાછું ઠેલાતા આશરે એક મહિનો વધુ મેઘરાજાનું રોકાણ થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget