શોધખોળ કરો

પિતા વગરની પુત્રીના અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર સાથે સાદાઈથી લગ્ન કરાવ્યા, ખાસ તસવીરો

આ અંગે અલ્પેશ ઠાકોરે ફેસબૂક પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું, ‘‘જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહેલ મારા પુત્ર ઉત્સવ અને પુત્રવધુ ઉર્વીને લગ્નજીવનમાં સદા સુખી રહે તેવા આશિર્વાદ…’’

અમદાવાદ: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે 30 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના પુત્ર ઉત્સવના લગ્ન થયા હતા. આ લગ્ન કરીને અલ્પેશ ઠાકોરે એક નવી પહેલા શરૂ કરી છે. લગ્નની તસવીરો અલ્પેશ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી. પિતા વગરની પુત્રીના અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર સાથે સાદાઈથી લગ્ન કરાવ્યા, ખાસ તસવીરો થોડા દિવસો પહેલાં જ અલ્પેશ ઠાકોરે પોતાના ભત્રીજાના લગ્ન ધૂમધામથી કર્યાં હતા પરંતુ પોતાના દીકરાના લગ્ન એક ગરીબ પરિવારની દીકરી સાથે એકદમ સાદાઈથી કર્યાં છે. પુત્રીના પિતાનું નિધન થઈ ચૂક્યું છે તેવામાં આ લગ્નથી અલ્પેશ ઠાકોરે પોતાના સમાજને એક નવો સંદેશ આપ્યો છે. પિતા વગરની પુત્રીના અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર સાથે સાદાઈથી લગ્ન કરાવ્યા, ખાસ તસવીરો અલ્પેશ ઠાકોરના દીકરાની પત્નીનું નામ ઉર્વી છે. ઉર્વી બનાસકાંઠાના થરાની વતની છે. ઉર્વીના પિતાનું બાળપણમાં જ મોત નિપજ્યું હતું. ત્યારે અલ્પેશ ઠાકોર ખુબ જ સંપન્ન પરિવારમાંથી આવે છે. ગુજરાતની રાજનીતિમાં અલ્પેશ ઠાકોર બહુ મોટું નામ બનાવી ચૂક્યા છે. અલ્પેશ ઠાકોરે આ લગ્નમાં ખુબ જ ઓછો ખર્ચ કર્યો હતો. સમાજમાં એક ઉદાહરણના રૂપમાં જોવા મળી રહ્યું છે. પિતા વગરની પુત્રીના અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર સાથે સાદાઈથી લગ્ન કરાવ્યા, ખાસ તસવીરો અલ્પેશ ઠાકોરના પુત્રના લગ્ન યોજાયા હતા. અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર ઉત્સવના લગ્ન પિતાની છત્રછાયા ગુમાવનાર પુત્રી સાથે એકદમ સાદગીથી કર્યાં હતા. ભાજપના નેતા અલ્પેશે પુત્રના લગ્ન એકદમ સદાઈથી કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે. વસંતપંચમીના દિવસે અચાનક થયેલા લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. પિતા વગરની પુત્રીના અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર સાથે સાદાઈથી લગ્ન કરાવ્યા, ખાસ તસવીરો આ અંગે અલ્પેશ ઠાકોરે ફેસબૂક પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું, ‘‘જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહેલ મારા પુત્ર ઉત્સવ અને પુત્રવધુ ઉર્વીને લગ્નજીવનમાં સદા સુખી રહે તેવા આશિર્વાદ…’’

ટોપ સ્ટોરી

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget