શોધખોળ કરો

અમદાવાદમાં મોદીને જોવા માટે ધાબે ઉમટ્યા લોકો, મોટી સંખ્યામાં આવેલા લોકોને જોઇ મોદીએ શું કર્યું?

વડાપ્રધાન મોદી ચાંગોદર પહોંચ્યા ત્યારે ઝાયડસ પાસે મોદીની એક ઝલક માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આસપાસની બિલ્ડિંગોના ધાબા પર પણ લોકો મોટી સંખ્યામાં ચડી ગયા હતા અને મોદીનો વીડિયો પોતોના મોબાઇલમાં ઉતાર્યો હતો.

અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસીનું નિરીક્ષણ કરવા સવારે અમદાવાદની ઝાયડ્સ ફાર્મા કંપનીમાં આવ્યા હતા. PMએ ઝાયડ્સમાં બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કર્યું હતું. PM અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડ્સના ચાંગોદાર ખાતેના પ્લાન્ટમાં ગયા. PM અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદાર ગયા હતા.. 1કલાક ઝાયડ્સના પ્લાન્ટમાં રોકાઈને વેકસીન અંગે માહિતી મેળવી હતી. અહીં નિરક્ષણ કર્યા પછી હૈદરાબાદ જવા રવાના થયા છે. અમદાવાદમાં મોદીને જોવા માટે ધાબે ઉમટ્યા લોકો, મોટી સંખ્યામાં આવેલા લોકોને જોઇ મોદીએ શું કર્યું? વડાપ્રધાન મોદી ચાંગોદર પહોંચ્યા ત્યારે ઝાયડસ પાસે મોદીની એક ઝલક માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આસપાસની બિલ્ડિંગોના ધાબા પર પણ લોકો મોટી સંખ્યામાં ચડી ગયા હતા અને મોદીનો વીડિયો પોતોના મોબાઇલમાં ઉતાર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઉમેટેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોને તેમણે નમસ્કાર કર્યા હતા. અમદાવાદમાં મોદીને જોવા માટે ધાબે ઉમટ્યા લોકો, મોટી સંખ્યામાં આવેલા લોકોને જોઇ મોદીએ શું કર્યું? દેશમાં કોરોનાની બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળ્યા છે. PM મોદી સૌ પ્રથમ અમદાવાદ નજીક આવેલા ચાંગોદરમાં સ્થિત ઝાયડ્સ કેડીલા ફાર્માશ્યુટીકલ કમ્પનીના ઝાયડ્સ બાયોટેક પ્લાન્ટ પહોંચ્યા હતા. 1 કલાક અને 21 મિનિટની અહીંની મુલાકાતમાં PMએ ઝાયડ્સ દ્વારા બનાવવામાં આવી રહેલી ઝાયકોવી ડી નામની કોરોનાની વેકસીન અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી. અમદાવાદમાં મોદીને જોવા માટે ધાબે ઉમટ્યા લોકો, મોટી સંખ્યામાં આવેલા લોકોને જોઇ મોદીએ શું કર્યું? અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે PM ચાંગોદર પહોંચ્યા હતા અને બરાબર 9ને 40 મિનિટ ઝાયડ્સ બાયોટેક પાર્ક પહોંચ્યા હતા. જ્યાં સૌ પ્રથમ PM ઝાયડ્સ કેડીલા કંપનીના CMD પંકજ પટેલના પરિવારને મળ્યા હતા અને ત્યારબાદ PMએ ઝાયકોવી-ડી રસી અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી. રસી બનાવવાની પ્રક્રિયા પણ PMએ જોઈ હતી અને તે માટે PMએ PPE કીટ પણ પહેરી હતી. બાદમાં ઝાયકોવી ડી રસી બનાવતી ટીમ અને વૈજ્ઞાનિકો તેમ જ ડૉક્ટર્સ સાથે એક બેઠક કરીને રસી અંગે ચર્ચા કરી હતી. 1 કલાક અને 21 મિનિટ બાદ 11 અને 01 મિનિટ PM ઝાયડ્સ બાયોટેક પાર્ક ખાતેથી રવાના થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget