શોધખોળ કરો

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાતની મુલાકાતે, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહની લેશે મુલાકાત

અમદાવાદઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 23 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. રાષ્ટ્રપતિનું ગાંધીનગર ખાતે આવેલા બાપુ નોલેજ વિલેજમાં એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ ખાતે સેવાશ્રમ હૉસ્પિટલની મુલાકાત લેવાના છે. અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની પણ શુભેચ્છા મુલાકાત લેવાના છે. તેમજ એક હાર્ટ ઇન્સ્ટીટ્યુટનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ 23 તારીખે ગુજરાત આવી પહોચશે. બપોરના 12:30 વાગે અંક્લેશ્વર સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટનું ઉદ્ધઘાટન કરશે. ત્યાર બાદ 3:45 વાગે ગાંધીનગર આવેલ બાપુ નોલેજ વિલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કરશે. ત્યાર બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની મુલાકાત લેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL ફાઈનલને લઈ અમદાવાદમાં ક્રિકેટ ફિવર, 2 સ્પેશિયલ ટ્રેન દોડશે, હોટેલમાં એડવાન્સ બુકિંગ શરૂ

Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી

અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો

7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

Embed widget