શોધખોળ કરો

ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં 14થી 17 તારીખ સુધી ભારે પવન સાથે પડી શકે છે વરસાદ? જાણો વિગત

સોમવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે, જ્યારે 14મીથી 17મી મે દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ પલટાશે.

અમદાવાદ: આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થતાં ગરમી વધી શકે છે. જોકે 13 મેથી વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદમાં ગરમી ફરી 40 ડિગ્રીને પાર થશે. સોમવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે, જ્યારે 14મીથી 17મી મે દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ પલટાશે. ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં 14થી 17 તારીખ સુધી ભારે પવન સાથે પડી શકે છે વરસાદ? જાણો વિગત આ ચાર દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે 16મી મેએ આ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. જોકે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિંવત છે. આમ આગામી સપ્તાહે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો એકથી બે ડિગ્રી ગગડતાં વાતાવરણમાં ઠંડક અનુભવાશે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા કચ્છના કેટલાંક વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં 14થી 17 તારીખ સુધી ભારે પવન સાથે પડી શકે છે વરસાદ? જાણો વિગત આ ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડશે અને વાતાવરણ પલટાતા લોકોને ગરમીમાં આશિંક રાહત મળશે. રાજ્ય તરફ આવતાં પવનોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget