શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કોરોના બન્યો બેકાબૂઃ કઈ બાબતમાં રાજ્યમાં પહોંચ્યું ત્રીજા નંબરે? જાણો વિગત

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજકોટ જિલ્લો 599 એક્ટિવ કેસો સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. તેમજ કોરોના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો હાલ, સૌથી વધુ એક્ટિવ કેસો અમદાવાદમાં 3689 અને પછી સુરતમાં 2921 એક્ટિવ કેસો છે. અત્યાર સુધી ત્રીજા નંબરે વડોદરા જિલ્લો હતો. જોકે, આ જિલ્લામાં કોરોનાના નવા કેસો કરતાં રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે અને તે 571 એક્ટિવ કેસો સાથે ચોથા નંબરે આવી ગયું છે. તેની જગ્યાએ હવે રાજકોટ જિલ્લો 599 એક્ટિવ કેસો સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે. આ પછી પાંચમા નંબરે 508 એક્ટિવ કેસો સાથે ભાવનગર જિલ્લો છે. ગઈ કાલે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 40 કેસ નોંધાયા હતા. જેની સામે 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ગઈ કાલે 16 કેસ નોંધાયા હતા. જેની સામે 5 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
Embed widget