Ahmedabad: એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ જીતનાર ગુ્જ્જુ ગર્લના સત્કાર સમારંભમાં પહોંચ્યા પાર્થિવ પટેલ અને બીજેપી મંત્રી

અમદાવાદ: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ચીન ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સમાં ચેસની રમતમાં બ્રોન્ઝ મેળવનાર ચેસ ખેલાડી કુ.હિમાંશી રાઠીના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ક્રિકેટર પાર્થિવ પટેલ પણ આ સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.

અમદાવાદ: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ચીન ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સમાં ચેસની રમતમાં બ્રોન્ઝ મેળવનાર ચેસ ખેલાડી કુ.હિમાંશી રાઠીના સત્કાર સમારંભમાં

Related Articles