શોધખોળ કરો

અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ, 5માંથી 4 માંગ સ્વીકારાઈ

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી ચાલતી સફાઈ કર્મીઓની હડતાળ આજે સમેટાઈ છે. હડતાલમાં સામેલ સફાઈકર્મીઓએ સવારે બોડકદેવ પર દેખાવો કર્યા હતા.

અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા સાત દિવસથી ચાલતી સફાઈ કર્મીઓની હડતાળ આજે સમેટાઈ છે. હડતાલમાં સામેલ સફાઈકર્મીઓએ સવારે બોડકદેવ પર દેખાવો કર્યા હતા. બાદમાં સાંજે દાણાપીઠ ખાતે કોર્પોરેશનની મુખ્ય કચેરીનો ઘેરાવ કર્યો હતો. સફાઇ કામદારોના પ્રશ્નો ઉકેલવા કોર્પોરેશન એક કમિટી બનાવવામાં આવી છે. ગઈકાલે રિવરફ્રન્ટ હાઉસમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સફાઈ કામદારોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. પરંતુ ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે કામદારોની માંગોનો અસ્વીકાર કર્યો હતો. સફાઈકર્મીની હડતાળને લઈ ત્રણ DYMCની કમિટી બનાવી હતી. સફાઈ કામદારોના 5માંથી 4 મુદ્દા મંજુર થયા છે. નવી શાસક પાંખ આવશે એ બાદ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવશે. કોન્ટ્રકટ પ્રથા ચાલી રહી છે, તે બંધ થાય એમ નથી. વારસાઈ અંગેનો જે મુદ્દો જે તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવા ખાતરી આપવામાં આવી છે. વયમર્યાદાના કારણે રિટાયર્ડ થયા એ લોકોને વારસદરની નોકરીના હક્ક અંગે ચર્ચા થઈ છે. અંતે સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ ગઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ

વિડિઓઝ

Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ તંત્ર થયુ દોડતુ
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ તંત્ર થયુ દોડતુ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
સરકારે ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો, પ્રાથમિક સેક્ટર્સને ફ્યૂલ સપ્લાઈમાં મળશે પ્રાથમિકતા
સરકારે ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો, પ્રાથમિક સેક્ટર્સને ફ્યૂલ સપ્લાઈમાં મળશે પ્રાથમિકતા
Embed widget