શોધખોળ કરો

"શાંતિ બિઝનેસ સ્કૂલ"માં ઓરીએન્ટેશન પ્રોગ્રામ "સક્ષમ ૨૦૨૧"-"બી અ ચેન્જ-મેકર યોજાયો

અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના દરેક સ્ટાફ મેમ્બરના સંપૂર્ણ રસીકરણ બાદ  નિયમો પ્રમાણે હાલમાંજ રેગ્યુલર ક્લાસરૂમ શિક્ષણ શરૂ થઈ ગયું છે.

અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના દરેક સ્ટાફ મેમ્બરના સંપૂર્ણ રસીકરણ બાદ  નિયમો પ્રમાણે હાલમાંજ રેગ્યુલર ક્લાસરૂમ શિક્ષણ શરૂ થઈ ગયું છે. તે પહેલાં ૨૦૨૧-૨૩ PGDM અને  PGDM માર્કેટિંગના કોર્સમાં પ્રવેશ પામેલા વિધ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ "સક્ષમ ૨૦૨૧" બી અ ચેન્જ મેકર ઓન લાઈન યોજાયો હતો. આ છ દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામમાં દરેક દિવસે ઉત્તમ મેનેજર બનવા માટેના એક એક જરૂરી ગુણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી. 
 આ ઓરીએન્ટેશન પ્રોગ્રામનુ ઉદ્ઘાટન "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના ડિરેક્ટર "ડો. નેહા શર્મા" દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યુંકે "સક્ષમ"નો ઉદ્દેશ્ય અમારા વિધ્યાર્થીઓની ક્ષમતા વધારવા નો છે, જેથી તેઓ માત્ર ઉધોગ માટે તૈયાર વ્યવસાયિક જ નહીં પરંતુ સમાજ માટે  ચેન્જ મેકર માઈન્ડ સેટ ધરાવતા તૈયાર નાગરિકો બને."

 આ ઓરીએન્ટેશન પ્રોગ્રામ દરમ્યાન "કર્નલ રાહુલ શર્મા" એ વિધ્યાર્થીઓને  જણાવ્યું કે "દરેક વ્યક્તિ પોતાની સ્ટ્રેંગથ અને વિકનેસ અંગે સભાન બને તે મહત્વનું છે. વઘુમા તેમણે જણાવ્યું કે સમગ્ર સંસારમાં મનુષ્ય જ એકમાત્ર જીવ છે જે પોતાની વિકનેસને દૂર કરી શકે છે અને તેને સ્ટ્રેંગથમાં ફેરવી શકે છે, અન્ય કોઈ જીવમાં આ ક્ષમતા નથી."

અલગ અલગ સેક્ટરમાંથી આવતા જાણીતા એક્સપર્ટસએ વિધ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. "કર્નલ રાહુલ શર્મા, ડો. રોહિત સ્વરૂપ, ડો જવાહર, વિષ્રુત પંડ્યા, રેબેકા સુદાન, ડો. હિમાંશુ બુચ વગેરેએ વિધ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ બધા સંવાદમાં ઈમ્પોર્ટન્સ ઓફ નોઈંગ ઓન સ્ટ્રેંગથ એન્ડ વિકનેસ, ડીઝાઈન થિંકિંગ, પાવર ઓફ ડ્રેસિંગ,  ઈમ્પોર્ટન્સ ઓફ વેલબિઈગ્સ વિષે ઊંડાણમાં ચર્ચા કરવામાં આવી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget