શોધખોળ કરો

હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર

શહીદ પોલીસ કર્મચારીને પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી.

ગુજરાત પોલીસના અધિકારી- કર્મચારીઓને 26 માર્ચના હરિયાણામાં અકસ્માત નડ્યો હતો. જેમાં તપાસ અર્થે જતા રામોલ પોલીસના બે કર્મચારી અને એક ડ્રાઈવરનું મોત થયું હતું. જ્યારે PSI જે.પી. સોલંકી ઈજાગ્રસ્ત થયા હતાં. આ ત્રણેય મૃતકો પૈકી હોમગાર્ડ જવાન રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડના મૃતદેહને વતન અમદાવાદ લવાયો હતો. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેમના વતન તાપી લઈ જવાયો હતો.  હોમગાર્ડ જવાન અને ખાનગી ડ્રાઈવરના મૃતદેહને અમદાવાદ લવાયા બાદ પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મચારીઓ અને મૃતકના પરિવારજનોએ પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આજે બંનેના ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ પોલીસ કર્મચારીને પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી.         

અમદાવાદથી એસીપી કૃણાલ દેસાઈને તાત્કાલિક હરિયાણા મોકલવામાં આવ્યા હતા. આ બનાવમાં PSI જે. પી. સોલંકીને ઈજા થઈ છે તો કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ જવાન રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે.                                     

મળતી જાણકારી અનુસાર, હરિયાણામાં ભારતમાલા હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સકતાખેડા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક અમદાવાદની પોલીસની કારને એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પોલીસની કાર હાઇવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી જતાં બે પોલીસકર્મી સહિત ત્રણના મોત થયા હતા. આ શહીદ પોલીસકર્મીઓને આજે સવારે પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ માં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓની સાથે શહીદ પરિવારના સભ્યોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે 26 તરીકે પંજાબ હરિયાણાની બોર્ડર પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું.                                                                                                    

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget