શોધખોળ કરો

અમદાવાદમાં એક જ દિવસમાં લૂંટની બે ઘટના, ચપ્પુની અણીએ બેંક મેનેજર-વેપારીને લૂંટ્યા

શહેરના એસ.પી. રિંગ રોડ પર એપલવૂડની સામે જાહેરમાં જ એક્સીસ બેન્કના બ્રાન્ચ મેનેજર લૂંટાયા છે.

અમદાવાદઃ શહેરમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, બીજી તરફ લૂંટારા બેફામ બન્યા છે. ત્યારે એક જ દિવસમાં શહેરમાં લૂંટની બે ઘટના સામે આવી છે. શહેરના એસ.પી. રિંગ રોડ પર એપલવૂડની સામે જાહેરમાં જ એક્સીસ બેન્કના બ્રાન્ચ મેનેજર લૂંટાયા છે. છરી બતાવી મેનેજરનું પર્સ અને હોન્ડા સીટી કાર લૂંટીને લૂંટારા ફરાર થઈ ગયા છે. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. અન્ય એક ઘટનામાં ઇસ્કોન ચાર રસ્તેથી કોન્ટ્રાક્ટર પાસેથી ચપ્પુની અણીએ એકટીવા લૂંટ્યું છે. ચપ્પુ મારી દેવાની ધમકી આપતા કોન્ટ્રાક્ટર ભાગી જતા શખ્સ એકટીવા લઈને ફરાર થયો હતો. સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

Embed widget