શોધખોળ કરો

અમદાવાદના કયા પોશ વિસ્તારમાં વતન જવાની જીદ્દે ચડેલા પરપ્રાંતિયોએ કર્યો પોલીસ પર પથ્થરમારો? જાણો વિગત

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પરપ્રાંતિય કામદારોએ ઘરે જવાની જીદ્દ સાથે પોલીસ પર પથ્થમારો કર્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકોના કામ-ધંધા પડી ભાંગ્યા છે. આ સમયે અનેક લોકો વતન પરત ફરી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પરપ્રાંતિય કામદારોએ ઘરે જવાની જીદ્દ સાથે પોલીસ પર પથ્થમારો કર્યો હતો. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આજે સવારે આઇઆઇએમ રોડ પર મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વતન જવાની જીદ્દ પકડી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો. બીજી તરફ પોલીસે જવાબીકાર્યવાહી કરી હતી. પોલીસે ટોળું વિખેરવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ ઉપરાંત હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. થોડી જ વારમાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. તેમજ કેટલાક તોફાની લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસ દ્વારા કામદારો જ્યાં રહે છે, તે વિસ્તારમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ, તોફાનીતત્વોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

Embed widget