શોધખોળ કરો

ગુજરાતમાં સાંજે જ કેમ પડી રહ્યો છે ધોધમાર વરસાદ? જાણો આ રહ્યું કારણ

મોન્સૂન ટ્રફને કારણે થંડરસ્ટ્રોમ ડેવલપ થાય છે. તેમજ દિવસ દરમિયાન ગરમી રહ્યા બાદ સાંજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આ સાથે પૂર્વ-પશ્ચિમનાં ગરમ-ઠંડા પવનો ભેગા થતાં પવન સાથે વરસાદ પડે છે. જેને હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ: ભાદરવા મહિનામાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી સાંજના સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. અગાઉ હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. મોન્સૂન ટ્રફને કારણે થંડરસ્ટ્રોમ ડેવલપ થાય છે. તેમજ દિવસ દરમિયાન ગરમી રહ્યા બાદ સાંજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આ સાથે પૂર્વ-પશ્ચિમનાં ગરમ-ઠંડા પવનો ભેગા થતાં પવન સાથે વરસાદ પડે છે. જેને હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પડવાના દિવસોમાં વધારો કરતાં 9 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. આમ, હજુ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આમ, સમગ્ર ગુજરાત પર ઘરાજા વરસી રહ્યા છે. હવામાન વિભાગે અગાઉ પણ આગાહી કરી હતી કે, ગુજરાતમાં 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જે સાચી ઠરી છે. ત્યારે હવે, 7, 8 અને 9 તારીખે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સાથે જ તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget