Yavrajsinh: ટ્વિટર પર ટ્રેન્ડમાં યુવરાજ સિંહ, યુઝર્સે લખ્યું- યુવરાજને મુક્ત કરો, નહીંતર વોટ નહીં આપીએ
વિદ્યાસહાયકોની ભરતીના ચાલી રહેલા વિવાદ મુદ્દે યુવરાજસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બાદ સોશિયલ મીડિયામાં યુવરાજસિંહના સમર્થનમાં લોકો આવ્યા છે.
અમદાવાદઃ આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસે ગઈકાલે અટકાયત કરી છે. વિદ્યાસહાયકોની ભરતીના ચાલી રહેલા વિવાદ મુદ્દે યુવરાજસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બાદ સોશિયલ મીડિયામાં યુવરાજસિંહના સમર્થનમાં લોકો આવ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સ #ReleaseYuvrajsinh, #iSupportYuvrajsinh, #HuPanYuvrajsinh લખીને તેમને સમર્થન આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, યુવરાજસિંહની ધરપકડ કરીને ભાજપ સરકાર આવનારી લોકરક્ષક અને બિનસચિવાલય પરીક્ષામાં પોતાના મળતીયાઓના સેટિંગ માટે મહાકૌભાંડ આચરવા જઈ રહી છે, યુવાનો જાગો હવે તો.
#ReleaseYuvrajsinh
True leader don't create followers... They create more leaders
Now all student become a leader and raise your voice 📢 @SupportYAJadeja pic.twitter.com/AK3AImUwWz— Vishal Dabhi (@Vishaldabhi3001) April 6, 2022
અન્ય એક યુઝર્સે લખ્યું, મોદીજી યુવરાજસિંહને મુક્ત કરો, નહીંતર અમે તમને વોટ નહીં આપીએ. અમે હંમેશા તમને ચાહીએ છીએ અને હવે આ તમારો સમય છે. અમારી એક જ આશા છે. આ સાથે તેણે મોદી, અમિત શાહ, હર્ષ સંઘવીને પણ ટેગ કર્યા છે.
Modiji #ReleaseYuvrajsinh otherwise we are not going to vote for you. We have always loved you and now it's your time to payback. You are only hope. #iSupportYuvrajsinh @narendramodi @PMOIndia @AmitShah @sanghaviharsh
— Hina Ahir (@Hina21945366) April 6, 2022
મહત્વનું છે કે યુવરાજસિંહ સરકારી ભરતીમાં રહેલી ખામીઓ અને થઈ રહેલી ગેરરીતિને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ આયોજનને લઈ સવાલો ઊભા કરી રહયા છે. સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં યુવરાજસિંહ જાડેજા વધુ લોકપ્રિય છે. ત્યારે ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની પરમીશન ન હોવાને બહારને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
“Never be afraid to raise your voice for honesty and truth and compassion against injustice and lying and greed. If people all over the world... would do this, it would change the earth.”#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh@YAJadeja #ReleaseYuvrajsinh pic.twitter.com/F4fCVjXsTN
— Anand Desai (@iamAnandDesai) April 6, 2022
We are with you ...we will win..Jay ..hind..Jay maa bharti..🙏🙏#ReleaseYuvrajsinh pic.twitter.com/Xiwftxhzdb
— Pk Tirgar (@PkTirgar) April 6, 2022
I support @YAJadeja I strongly condemned Gujarat govt's unethical recruitment process and need reform in recruitment process of govt of Gujarat#ReleaseYuvrajsinh #iSupportYuvrajsinh@CMOGuj @sanghaviharsh @jitu_vaghani @ravishndtv @saurabhtop pic.twitter.com/vmc08f6QXj
— nakum kamlesh (@nakumkamlesh6) April 6, 2022
#ReleaseYuvrajsinh#target_next_election#ReleaseYuvrajsinh #iSupportYuvrajsinh @YAJadeja
— AJAY CHUDASAMA (@ajaychudasama41) April 6, 2022
This is the result of one sided political power in gujrat. Now it's in your hand for upcoming results, which is not so far , just in few months. pic.twitter.com/n1YA35VN07