નામ હી કાફી હૈ, બે ભેંસના દૂધ ઉત્પાદનથી શરુ થયેલી આ ડેરી આજે 72 હજાર કરોડનું ધરાવે છે સામ્રાજ્ય

( Image Source : Social Media )
અમૂલ (AMUL)નું આખું નામ આણંદ મિલ્ક યુનિયન્સ લિમિટેડ છે. આજે અમૂલ સહકારી ક્ષેત્રેનુ વટવૃક્ષ બની ગયુ છે. અમૂલની સ્થાપના પાયાના સ્તરે ખેડુત અને પશુપાલકોનો વિકાસ, સહકારી ભાવના અને જીવનને સુધારવાની પ્રતિબદ્ધતા સાથે થઈ હતી.
AMUL: વિશ્વના ડેરી ઉદ્યોગની એક આગવી બ્રાન્ડ એટલે આણંદ સ્થિત અમૂલ ડેરી. આજે અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન એટલે કે અમૂલના સુવર્ણ

